સાઈબર પોલીસે ચલણના ફેક મેસેજની લિંક ડાઉનલોડ કરવા સામે વાહનચાલકોને આપી ચેતવણી
ઉમેશ
દેશપાંડે તરફથી
મુંબઈ, તા. 3 : ડિજિટલ છેતરાપિંડી આચરતા ગઠિયાઓ નીતનવા રસ્તાઓ શોધી સામાન્ય નાગરિકોની સાથે છેતરાપિંડી આચરતા હોય છે. શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે મહત્ત્વના સ્થળોએ તેમ જ ચાર રસ્તા પર સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવતા હોય છે. જેમાં સિગ્નલ કુદાવીને ભાગતા કે પછી ટ્રાફિકના.....