• બુધવાર, 04 નવેમ્બર, 2026

રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ કે પછી ડેમોક્રેટ્સ સમીકરણો બદલી નાખશે?

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનું મતદાન : આજે સવારથી સ્પષ્ટ થશે ટ્રેન્ડ

નવી દિલ્હી, તા. 3 : ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકા અને દુનિયામાં જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તેવી મધ્યસત્ર ચૂંટણી માટે આજે 3 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીથી 2પ કરોડ મતદારો નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન અમેરિકાની સંસદ એટલે કે.......