મુંબઈ, તા. 3 : દિવાળી અને શિયાળાની સિઝનમાં પર્યટકોની વધતી ભીડને ધ્યાનમાં લઈ મધ્ય રેલવેએ મુંબઈથી મડગાંવ વંદે ભારત એક્સપ્રેસની બેઠક ક્ષમતામાં કામચલાઉ વધારો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 10 નવેમ્બરથી આ ટ્રેન આઠને બદલે 16 ડબ્બા સાથે દોડશે. તેથી વર્તમાનની 530 બેઠકોમાં વધારો થઈને કુલ 1,128.......