• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

તહેવારોની મોસમમાં ડ્રાય ફ્રૂટ્સ અને ચૉકલેટની આયાત વધી

નવી દિલ્હી , તા. 4 (એજન્સીસ): તહેવારોની મોસમ દરમિયાન ગ્રાહક માગમાં વાર્ષિક 10થી12 ટકાનો વધારો થવાની ધારણા વેપારીઓ રાખી રહ્યા છે ત્યારે આયાતી ટ્રી નટ્સ, હની કોટેડ નટ્સ અને બટર બિસ્કિટ્સ ગિફ્ટ બૉક્સ દુકાનોમાં શેલ્ફ ઉપર કબજો જમાવી  રહ્યા છે. જોકે, ગ્રાહકોની વધતી જતી માગ, ઓછો જીએસટી અને વિશ્વમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ