• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

અમેરિકાની સેનેટમાં પહેલી વખત પહોંચ્યા મુસ્લિમ સાંસદ

અબ્દુલ અલ સૈયદની મિશિગનથી જીત : પત્નીનો ભારત સાથે સંબંધ

વોશિંગ્ટન, તા. 4 : અમેરિકી સંસદની ચૂંટણીમાં પહેલી વખત કોઈ મુસ્લિમે જીત નોંધાવી છે. સેનેટની ચૂંટણીમાં અબ્દુલ અલ સૈયદે જીત મેળવી છે. ડોક્ટર અને પ્રગતિશીલ નેતા સૈયદે મિશિગન સીટ ઉપર પોતાનાં પ્રદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને ચોંકાવી છે અને રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સને હરાવ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ