• બુધવાર, 04 નવેમ્બર, 2026

ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકો-જ્વેલર્સમાં ઉત્સાહ

લાઈટવેઈટ જ્વેલરી અને લગડી-સિક્કાની ભારે માગ

નીતા ડી. દેસાઈ તરફથી

મુંબઈ, તા. 3 : ધનતેરસના પર્વ અને આગામી લગ્નસરાની સિઝન પૂર્વે સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર કડાકો બોલાતા બુલિયન અને જ્વેલરી માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઊંચા સ્તરેથી ભાવ ઘટતાં રોકાણકારો અને લગ્ન માટે ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકોમાં ભારે.....