• બુધવાર, 04 નવેમ્બર, 2026

જોગેશ્વરીનાં 18 ઝૂંપડાંના કથિત બોગસ દસ્તાવેજ તૈયાર કરનારા સામે ફરિયાદ

મુંબઈ, તા. 3 : સ્લમ રિડેવલપમેન્ટ અૉથોરિટી (એસઆરએ)ના આદર્શ મેઘવાડી ખાતેના પ્રોજેક્ટમાં 18 ઝૂંપડાંના દસ્તાવેજમાં કથિત છેતરામણી અને અનિયમિતતાના કેસમાં પવનકુમાર ખેતાન સામે જોગેશ્વરીના મેઘવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ.....