મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને પણ કરરાહત આપવાનું સૂચન
વિદેશી મૂડીપ્રવાહ વધારવા અને ભારતીય શૅરબજારને વધુ આકર્ષક બનાવવા દરખાસ્ત
મુંબઈ, 2 (એજન્સીસ) : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધારવા અને વિદેશી મૂડીના પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂડીબજારની નિયામક સંસ્થા સેબીએ વિદેશી રોકાણકારો પર લાગુ થતા લાંબા ગાળાના મૂડીલાભ વેરા (લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ-એલટીસીજી) ને નાબૂદ કરવાની ભલામણ કેન્દ્ર સરકારને......