નવી દિલ્હી, તા.2 : ન્યૂઝીલેન્ડ સામે 5 મેચોની ટી20 શ્રેણી 3-2થી જીતવા છતાં ટીમ ઇન્ડિયાને આઇસીસી ટી20 રેન્કિંગમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ છેલ્લી બે મેચોમાં મળેલી સતત હારને કારણે ભારતનું રાટિંગ 269થી ઘટીને 267 થઈ ગયું છે. પરિણામે નંબર-1 પર રહેલા ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે હવે 2....