દિગ્ગજ લેખક અને ફિલ્મમેકર વેદ રાહીનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે થાણેમાં આવેલા ઘરે જ અંતિમશ્વાસ લીધા હતા. દૂરદર્શનની સિરિયલ ગુલ ગુલશન ગુલફામના દિગ્દર્શક તરીકે તેમને લોકપ્રિયા મળી હતી. 1980 અને 1990ના દાયકામાં તેઓ ખાસ જાણીતા બન્યા હતા. તેમના અંતિમ સંસ્કાર થાણેના કોપરી સ્મશાન......