• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રિલાયન્સનો કરિશ્મા : 11.50 ટકા ઊછળી છ વર્ષનો રેકૉર્ડ તોડયો

આરઆઈએલ સેન્ટ્રિક તમામ ઇન્ડેક્સ ઊછળ્યા, નિફ્ટી 23,440, સેન્સેક્ષ 75,693

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સતત ત્રીજા દિવસે જોવા મળેલા સુધારામાં રિલાયન્સની કેર્ટન્સ ઇનીંગ જોવા મળી હતી. શુક્રવારે બજાર પછી આવેલા રિલાયન્સ અને જીયો પ્લેટફોર્મ્સના પરિણામોનું એનાલિસીસ શનિ-રવીમાં થયા પછી સોમવારે રિલાયન્સમાં શરૂ થયેલી જોરદાર લેવાલીમાં આ માર્કેટ લીડર શેર 11.60......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ