પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર લટકતી તલવાર: ફ્રેન્ચાઇઝીનું પર્સ બેલેન્સ વધારવા પર ધ્યાન
ચેન્નાઈ, તા.2 : આઇપીએલની આગામી સિઝનની તૈયારીઓ વેગ પકડી રહી છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની રણનીતિમાં મોટો બદલાવ કરવાની તૈયારીમાં છે. ગત હરાજીમાં મોટી રકમ ચૂકવીને ખરીદવામાં આવેલા બે ઉભરતા સ્ટાર્સ પ્રશાંત વીર અને કાર્તિક શર્મામાંથી એક અથવા બન્નેને રિલીઝ કરીને ટીમ પોતાનું પર્સ બેલેન્સ વધારવાની......