• બુધવાર, 04 નવેમ્બર, 2026

ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં હવે 2200 એમએલનો વિશાળ રિઝર્વેયર તૈયાર કરાશે

રિઝર્વેયર માટે 18 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત

હૃષિકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 2 : ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના આગામી વિકાસને ધ્યાનમાં રાખીને પાણીના માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે પરિણામ સ્વરૂપ ધોલેરામાં હવે, 2,200 મિલિયન લિટર (એમએલ) ક્ષમતાનો વિશાળ રો-વૉટર સ્ટૉરેજ રિઝર્વોયર ઊભો કરાશે. આ સમગ્ર પ્રોજેક્ટનું.....