• બુધવાર, 04 નવેમ્બર, 2026

હત્યા કરી હતી એ મિત્રે સપનામાં પરેશાન કરતા યુવકે ગુનો કબૂલ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : ડોમ્બિવલી  (પશ્ચિમ)માં આવેલા મોઠાગાંવ પરિસરમાં પ્રભુ કરાડેએ તેના મિત્ર વિશાલ કદમની મામૂલી ઝઘડામાં હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. હત્યા બાદ મૃતદેહને એક નિર્જન જગ્યાએ છુપાવ્યો હતો. જોકે, પ્રભુ કરાડે 20 દિવસથી સૂઈ નહોતો શક્યો અને તેના સપનામાં મૃત મિત્ર વિશાલ......