સિંધુએ યુવા શટલર્સની ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા.3 : જર્મનીના સારબ્રુકનમાં યોજાયેલી હાઈલો ઓપનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેને ચેમ્પિયન બનીને ભારતનું ગૌરવ વધાર્યું છે, પરંતુ આ યુરોપિયન ટૂર (ફિનલેન્ડ, ડેન્માર્ક, ફ્રાન્સ અને જર્મની) માટે ખેલાડીઓએ પોતાના ખર્ચે મુસાફરી કરવી પડી હોવાનો વિવાદ વકર્યો છે. વહીવટી વિલંબના કારણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા........