નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : વ્યાપારમાં અનુકૂળતા કરી આપવા એક નોંધપાત્ર પગલામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સે (સીબીઆઈસી) પોતાના ફિલ્ડ અૉફિસરોને આદેશ જારી કરીને કોઈપણ ધરપકડને સત્વરે અટકાવવા જણાવ્યું છે અને ઇ-વે બિલની તપાસ તથા કારણ દર્શક નોટિસ માટે તર્કસંગત શરતો વિશે જીએસટી કાઉન્સિલની......