હાલમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ પાંચમી નવેમ્બરે રજૂ થવાની છે અને ફિલ્મના કલાકારોથી લઈને નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારી આના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માગતા નથી. વાસ્તવમાં રામાયણ બે ભાગમાં બનવાઈ છે. હવે તેના ત્રીજા ભાગની......