• બુધવાર, 04 નવેમ્બર, 2026

ચાંદીમાં ધરખમ ઘટાડો : એક વર્ષના તળિયે પહોંચી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 3 : મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જે અગાઉના સત્રમાં લગભગ 2 ટકા કરતા વધારે ઉછળ્યો હતો. સોનું વિશ્વ બજારમાં 3965 ડોલરની ઉંચાઇએથી પટકાઇને ફરીથી 3900 ડોલર રાત્રે બોલાતું હતુ. ઉર્જા આધારિત ફુગાવાની ચિંતા ફરીથી સપાટી પર આવવાને લીધે સોનામાં ભારે વેચવાલી......