બૉર્ડર-2ની સફળતા બાદ અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન સતત ચર્ચામાં છે. હાલમાં અહાનની ફિલ્મ સનકી ચર્ચાસ્પદ બની છે. આમાં અહાન જબરદસ્ત એકશન કરતો જોવા મળશે. દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ સનકી બનાવી રહ્યા છે અને ફિલ્મ માટે અભિનેત્રીની શોધ પણ પૂરી થઈ છે. બૉર્ડર-2ની અદાકારા મેધા રાણાને અહાન સાથે લેવામાં.......