• બુધવાર, 04 નવેમ્બર, 2026

શિવાજીનગર - હિંજેવાડી મેટ્રોથી લોકોનો સમય અને હાડમારી ઘટશે : ફડણવીસ

કેન્દ્ર પીએમઆર માટે રૂા. 5000 કરોડ આપશે

પુણે, તા. 3 (પીટીઆઈ) : પુણેમાં શિવાજીનગર અને માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના મથક- હિંજેવાડીને જોડતી મેટ્રોલાઈન -ત્રણને કારણે હજારો પ્રવાસીઓનો સમય બચી જશે. પુણે મેટ્રો રિજનને ગ્રોથ સેન્ટરમાં રૂપાંતરીત કરવા માટે કેન્દ્ર સરકાર રૂા. 5000 કરોડ આપશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે.....