• બુધવાર, 04 નવેમ્બર, 2026

અક્ષય કુમારની `ઓએમજી-3'માંથી દિગ્દર્શક અમિત રાય આઉટ

બૉલીવૂડની લોકપ્રિય અને વિવાદાસ્પદ ફ્રેંચાઈઝી ઓહ માય ગૉડના બે ભાગની સફળતા બાદ હવે ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ત્રીજા ભાગની જાહેરાત કરાઈ હતી અને તેમાં અક્ષય કુમાર જ મુખ્ય હશે એવું પણ જણાવાયું હતું. જોકે, હવે આ ફિલ્મ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે, કેમ કે દિગ્દર્શક અમિત રાય આ ફિલ્મમાંથી......