• બુધવાર, 04 નવેમ્બર, 2026

ઘઉંનું વાવેતર ધીમું રહેતા 94 ટકાની ઘટ : એક મહિનામાં 400 રૂપિયા વધ્યા

નવેમ્બરમાં સરકારી ફાળવણી વધતા ભાવ હવે સ્થિર થયા 

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 3 : ભારતના ખેડૂતોએ નબળી ખરીફ સિઝન જોયા બાદ હવે રવી સિઝનનાં પ્રારંભમાં પણ વાવેતર હજુ ધીમા જણાયા છે. ખાસ કરીને ઘઉંના વાવેતર હજુ ગત વર્ષની સરખામણીએ 94.20 ટકા જેટલા ઓછા છે. હાલમાં થયેલા વાવાઝોડામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશનાં ઘઉંનો પાક લેતા વિસ્તારોમાં હજુ સુધી વરસાદ થયો ન.....