• બુધવાર, 04 નવેમ્બર, 2026

પ્રદર્શન સ્થળ ઉપર કાયમી કબજો કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

વિરોધી દેખાવ કરવાના અન્યના અધિકારોનો પણ ખ્યાલ રાખવો જરૂરી : કિસાનો, મજૂરો, વેપારીઓ ક્યાં જશે?

નવી દિલ્હી, તા. 3 : દેશમાં તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી ગઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, કોઈપણ વિરોધ પ્રદર્શન સ્થળ ઉપર કોઈ સંસ્થા, સંગઠન કે વ્યક્તિ કાયમ માટે કબજો જમાવી શકે નહીં. આવા સ્થળો પર માત્ર અમુક નિશ્ચિત સમયગાળા માટે જ કબજો કરી શકાય, જેથી અન્ય જૂથો પણ તેનો......