• બુધવાર, 04 નવેમ્બર, 2026

આંધ્ર પ્રદેશ અને ઓડિશા ઉપર ચક્રવાત મુરાસુનું જોખમ

નવી દિલ્હી, તા. 2 : બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુ ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ ચૂક્યું છે. જેને ધ્યાને રાખીને ઓરિસ્સા સરકારે સંવેદનશીલ વિસ્તારથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી ઝડપી કરી છે. ચક્રવાતના પ્રભાવથી દક્ષિણ ઓરિસ્સામાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. ચક્રવાત આંધ્ર પ્રદેશના તટે ટકરાશે......