કાશ્મીરમાં પાક 80થી 100 ટકા આવવાની ધારણાથી ભાવમાં કિલો દીઠ 10 હજારથી 40 હજારનો ઘટાડો
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 2 : કાશ્મીરના પાંપોર જિલ્લામાં પલટાયેલા હવામાનનાં કારણે જગમશહુર કેસરનો પાક એક મહિનો મોડો પડ્યો છે જો કે બદલાયેલા હવામાનનાં કારણે ઉતારા વધવાના અને પાક વધવાના અહેવાલ આવ્યા છે. જેના કારણે કેસરના ભાવમાં કિલો દીઠ 10 હજારથી 40 હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. દિવાળીના તહેવારોમાં......