• બુધવાર, 04 નવેમ્બર, 2026

ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં અમેરિકા?

પિકાક્સ પર્વતમાળામાં કથિત પરમાણુ કાર્યક્રમ હોવાના દાવા સાથે હુમલાનું જોખમ

નવી દિલ્હી, તા. 2 : ઈરાન ઉપર અમેરિકા આગામી અમુક સમયમાં પરમાણુ હુમલો કરી શકે છે. આશંકા છે કે અમુક દિવસમાં જ ઈઝરાયલનાં દબાણમાં આવીને અમેરિકા પરમાણુ હુમલાનો નિર્ણય કરશે. જાણીતા ટીવી શો હોસ્ટ અને પત્રકાર ટકર કાર્લસન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. જો કે અમેરિકી સેના કે ઈઝરાયલની સરકાર.....