• બુધવાર, 04 નવેમ્બર, 2026

યુરોપનાં સુપરમાર્કેટમાં અચાનક હેક થયાં ફ્રીઝ

સાયબર એટેક મારફતે ફ્રીઝની કૂલિંગ સિસ્ટમ સાથે ચેડાં : તાપમાન 50 ડિગ્રીએ પહોંચાડયું

નવી દિલ્હી, તા. 2 : યુરોપના સુપરમાર્કેટમાં હવે સાઇબર એટેકરોએ ફ્રીઝ અને ફ્રીઝરને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્વીડનજ અને એસ્ટોનિયામાં ઘણા સ્ટોરની કૂલિંગ સિસ્ટમમાં અચાનક ગડબડ સામે આવી હતી. અમુક જગ્યાએ ફ્રીઝ અને ફ્રીઝરનું તાપમાન વધીને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી.......