અભિનેત્રી હિન્દુ વિરોધી : અમિત સાટમ અને મેયર રીતુ તાવડે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈ મહાનગરપાલિકાએ પ્રદુષણમુક્ત દિવાળી ઊજવવાની અપીલ કરતો અભિનેત્રી દિયા મિર્ઝાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ડિલિટી કરતા વિવાદ થયો છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમે દિયા મિર્ઝાના વીડિયોનો વિરોધ કરી ટ્વીટ કરી હતી કે દિવાળી કેવી રીતે ઉજવવી તેની શિખામણ અમારે.....