ઠાકુર વિલેજના અલ્પિન ટાવરના ફ્લૅટમાં મોડી રાતની ઘટના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : કાંદિવલી (પૂર્વ)ના ઠાકુર વિલેજમાં આવેલા હાઈ પ્રોફાઈલ અલ્પિન ટૉવરના ફ્લૅટમાં રવિવારે મોડી રાત્રે 15 વર્ષની ટીનેજરે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ગુજરાતી પરિવાર પુત્રીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરે ટીનેજરને મૃત......