અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : બોરીવલી (પૂર્વ)માં સ્ટેશન પાસેના પ્લૉટ અંગે સર્વોચ્ચ અદાલતને પાલિકા આયુક્ત અશ્વિની ભિડેનો પગાર રોકવાનો આદેશ આપવો પડે એવી સ્થિતિ ઊભી કરવા બદલ જવાબદાર પાલિકાના બે અધિકારીઓને મેમો આપવાના નિર્ણય અને પાંચમી નવેમ્બરે બપોરે 12 વાગે પાલિકા આયુક્તે આ મુદ્દે બોલાવેલી બેઠકને પગલે......