ટિકનરે એક પછી એક ફટકાર્યા ચાર છગ્ગા : બનાવ્યો રેકૉર્ડ
નવી દિલ્હી, તા. 4 : ઓકલેન્ડમાં પહેલા વન ડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાને ન્યૂઝિલેન્ડના કોઈ સ્પેશિયલ બેટરે નહીં પણ બોલરે કર્યા હતા. ન્યુઝિલેન્ડની ટીમના 11મા બેટ્સમેન બ્લેર ટિકનર જે એક બોલર છે તેણે ભારતીય ટીમને ચોંકાવી હતી. ટિકનરે ભારતીય બોલરોને આડે હાથ લેતા પોતાની ઈનિંગમાં એક પછી.....