મુંબઈ, તા. 4 : દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ભીડનો લાભ ઉઠાવીને ખાનગી ટ્રાવેલ્સ બસ અૉપરેટરો મનમાન્યા ભાડાં ઉઘરાવતાં હોવાની ફરિયાદ ઊઠી છે. સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ થયેલા સંદેશાઓમાં મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક અને તેમનો વિભાગ આસમાને ચડેલાં ભાડાંને કંટ્રોલમાં રાખવામાં સદંતર નિષ્ફળ......