• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

બૉલરોના કહેર બાદ ગરજ્યું કોહલીનું બૅટ : પહેલી વન-ડેમાં જીત

ન્યૂ ઝીલૅન્ડને ભારતે ડકવર્થ લુઇસના નિયમથી પાંચ વિકેટે હરાવ્યું : અર્શદીપની ચાર વિકેટ, કોહલીના 74 રન

ઓકલેન્ડ, તા. 4 : ભારતે વન ડે શ્રેણીના પહેલા મેચમાં ન્યુઝિલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઈડન પાર્કમાં પ્રભાવિત મેચમાં ભારતને આ જીત ડકવર્થ લુઇસ નિયમથી મળી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ ઇનિંગ 41મી ઓવરમાં 185 રનમાં સમેટાઈ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ