• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

પીઓકેમાં ફરી દેખાવો : પાક. સેનાના ગોળીબારમાં ત્રણ નાગરિકનાં મૃત્યુ

ઈસ્લામાબાદ, તા. 5 : પાકિસ્તાન કબજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેના અને દેખાવકારો વચ્ચે ફરી એકવાર હિંસક ટકરાવ શરૂ થઈ ગયો છે. પાક. સેના નાગરિકોનાં ઘરો ઉપર ડ્રોનનો મારો અને આડેધડ ગોળીબાર પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં 3 નાગરિકોનાં મૃત્યુ થયા છે અને 18 લોકો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ