• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

કાંદિવલીમાં બિલ્ડિંગની અંદર અજાણ્યા યુવાને મહિલાને લૂંટી

મથુરાદાસ રોડ પરના ઉમંગ એપાર્ટમેન્ટના બીજા માળની ઘટના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મોટા ભાગની હાઉસિંગ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ છે તો પણ ક્યારેક ગુનેગારો કુરિયર કે પાર્સલ આપવાને નામે બિલ્ડિંગમાં પ્રવેશ કરવાની ઘટના બને છે. કાંદિવલી (પશ્ચિમ)ના મથુરાદાસ રોડની પરની ઉમંગ સોસાયટીના ત્રણ નવેમ્બરના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં એક ટોપી પહેરેલો યુવક.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ