• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

રાહુલ ગાંધી અરાજકતા ફેલાવે છે : અમિત શાહ

એસઆઇઆર મુદ્દે સરકાર સંસદના વિશેષ સત્ર માટે તૈયાર પરંતુ વિપક્ષને ચર્ચામાં રસ નથી

કરનાલ, તા. 5 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસમાં છે અને એસઆઈઆર મુદ્દે સંસદમાં ચર્ચા કરવાના બદલે જનતામાં ભ્રમ ફેલાવી રહ્યા છે, એવો જોરદાર પ્રહાર ગૃહપ્રધાન અમિત શાહે કર્યો હતો. પહેલી નવેમ્બરે એસઆઈઆરના વિરોધમાં દિલ્હીમાં વિપક્ષની રૅલીની સામે ભાજપે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ