• શનિવાર, 07 નવેમ્બર, 2026

ગેરકાયદે ફટાકડાના કારખાનામાંથી રૂા. 13 લાખનો મુદ્દામાલ જપ્ત

મુંબઈ, તા. 6 :  વિરાર પૂર્વમાં ચંદનસર રોડ પાસે ચાલતા એક ગેરકાયદેસર ફટાકડા બનાવતા કારખાના પર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2 દ્વારા દરોડો પાડીને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 12.98 લાખ રૂપિયાની કિંમતનો વિસ્ફોટક સામાન અને ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખસો......