ઈઝરાયલના પ્રમુખનું આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ
તેલ અવીવ, તા. 8 : ઈઝરાયલના રાજકારણમાં એકમાત્ર મોટું અને ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લાં 19 વર્ષથી સત્તાની ડોર સંભાળતા વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ માટે આ એક ખૂબ મોટો રાજકીય આંચકો છે. ઈઝરાયલના પ્રમુખ ઇસાક હર્જોગે ઔપચારિક જાહેરાત કરતાં વિપક્ષી નેતા અને દેશના ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી.....