• સોમવાર, 09 નવેમ્બર, 2026

કે. એલ. રાહુલે `ગેમ ચેન્જર' એવૉર્ડમાં મળેલો સ્માર્ટફોન ભેટ આપી દીધો

અણધાર્યા સ્નેહથી મહિલા અધિકારી આશ્ચર્યચકિત

વાલિંગ્ટન, તા.8 : ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ભારતીય ટીમને રોમાંચક વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વિકેટકીપર-બેટ્સમેન કે. એલ. રાહુલે મેચ બાદ પોતાના દરિયાદિલ વર્તનથી સૌના દિલ જીતી લીધા છે. મેચમાં અણનમ ઇનિંગ્સ રમવા બદલ રાહુલને `ગેમ ચેન્જર ઓફ ધ મેચ' તરીકે પસંદ........