• સોમવાર, 09 નવેમ્બર, 2026

દિવાળીની દોડધામમાં કુંભારો વ્યસ્ત; પણ નફો નજીવો

મુંબઈ, તા. 8 : દિવાળીની માંગને પહોંચી વળવા કુંભારવાડામાં કુંભારો દિવસ-રાત કામ કરી રહ્યા છે. અહીં દીવા બનાવવામાં આવે છે, તેને સૂકવવામાં આવે છે, ભઠ્ઠીમાં પકવવામાં આવે છે, રંગવામાં આવે છે અને પેક કરીને મુંબઈભરના જથ્થાબંધ વેપારીઓ અને દુકાનો સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ તહેવારોની આ દોડધામથી......