• સોમવાર, 09 નવેમ્બર, 2026

દિવાળીમાં ખરીદી કરવા નીકળેલા દાદા, પૌત્રી સહિત ત્રણનાં અકસ્માતમાં મૃત્યુ

બીડ, તા. 8 (પીટીઆઈ) : દિવાળીના તહેવાર નિમિત્તે આઠ વર્ષની પૌત્રી સાથે નવાં કપડાં અને ફટાકડાં ખરીદવા મોટરસાઈકલ પર નીકળેલા ત્રણ જણનાં અકસ્માતમાં મૃત્યુ થવાની આઘાતજનક ઘટના બનતા અરેરાટી વ્યાપી ગઈ....