નવી દિલ્હી, તા. 8 : તહેવારો દરમ્યાન ભેળસેળ પર રોક મૂકી, ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવા માટે દેશભરમાં છેડાયેલાં અભિયાન હેઠળ ભેળસેળવાળી 3280 ટન ખાદ્ય સામગ્રી જપ્ત કરાઇ છે. જપ્ત કરાયેલી આ ખાદ્ય સામગ્રીની કિંમત 82 કરોડ રૂપિયા છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ફસાઇ)એ 60 દિવસ સુધી અભિયાન.....