ફાસ્ટ બૉલરોની પીચનો ભારતે ભરપૂર ફાયદો ઉઠાવ્યો
નવી દિલ્હી, તા. 8 : શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજો વનડે જીતીને પાંચ મેચની શ્રેણીમાં 2-0થી બઢત બનાવી છે. વરસાદથી પ્રભાવિત બન્ને મુકાબલામાં ભારતીય ફાસ્ટ બોલરોએ મેજબાન ટીમની હાલત ખરાબ કરી હતી. હવે આ મામલે ભારતીય ક્રિકેટર અને વર્તમાન એક્સપર્ટ અતુલ વાસને ન્યુઝિલેન્ડ ક્રિકેટને ચેતવણી.....