• ગુરુવાર, 18 જુલાઈ, 2024

જી-7માં `નમસ્તે' ભારતની તાકાત : પાકિસ્તાની દ્વારા પ્રશંસા

ઈસ્લામાબાદ, તા. 14 : ઈટાલીના વડા પ્રધાન જોર્જિયા મેલોનીએ ગુરુવારે જી-7 સંમેલનમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતું. જેમાં બે નેતાનું સ્વાગત નમસ્તે મારફતે કર્યું હતું. જેની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે. મેલોનીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઈયુના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનને નમસ્તે....