• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

શિખર ધવનના ફેબ્રુઆરીમાં આઈરીશ ગર્લફ્રેન્ડ સોફી સાથે લગ્ન

નવી દિલ્હી તા. 6 : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ આક્રમક ઓપનર શિખર ધવન તેની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. શિખર ધવન તેની આઇરીશ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન.....