• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ઇશાન કિશન નવો નંબર વન ટી-20 બેટર

6 મહિનાની અંદર અભિષેક શર્માનું સિંહાસન છીનવી લીધું

દુબઇ, તા.1 : આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં ફેરફાર થયા છે. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર ઇશાન કિશન નવો નંબર વન બેટર બન્યો છે. તેણે સાથી ખેલાડી અભિષેક શર્માને પાછળ રાખીને ટોચનું સ્થાન હાંસલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ