19 કિલોનું સિલિન્ડર રૂા. 2930માં મળશે : જોકે ઘરેલુ બાટલામાં કોઈ રાહત નહીં
નવી દિલ્હી, તા. 1 : નવા મહિનાની શરૂઆતે જ વ્યાવસાયિક વપરાશકારોને રાહત આપતો નિર્ણય સરકાર તરફથી આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સહયોગથી તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના.....