મેક્સિકોની નોકઆઉટ રાઉન્ડમાં 40 વર્ષ પછી જીત: ઇક્વાડોરને 2-0થી હાર આપી
એમ્બાપેના ડબલ ગોલથી ફ્રાંસનો સ્વિડન સામે 3-0થી વિજય
ન્યૂયોર્ક, તા. 1 : ફીફા વર્લ્ડ કપ-2026માં ગઇકાલના રાઉન્ડ-32ના મેચોમાં ફ્રાંસ, મેક્સિકો અને નોર્વે શાનદાર જીત સાથે આગળ વધી છે જ્યારે સ્વીડન, ઇકવાડોર અને આઇવરી કોસ્ટ ટીમ હાર સાથે ફૂટબોલ વર્લ્ડ કપની બહાર.....