પવઈ જળાશય છલકાયું : બીજાં જળાશયોમાં પણ નવાં પાણીની સારી આવક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : જૂન મહિનામાં રાહ જોવડાવ્યા બાદ હવે ચોમાસું જામ્યું છે ત્યારે મુંબઈમાં આજે રાતના સાત વાગ્યા સુધીના 36 કલાકમાં તળ મુંબઈ અને પરા વિસ્તારમાં 13 ઈંચથી વધુ વરસાદ પડયો હતો. સતત થઈ રહેલા સારા....