• ગુરુવાર, 02 જુલાઈ, 2026

નાલાસોપારામાં ગટર બનાવવા રૂા. 75 લાખનો ખર્ચ પાણીમાં

મુંબઈ, તા. 1 : નાલાસોપારા-પૂર્વમાં ધાનિવબાગ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં રૂા. 75 લાખના ખર્ચે બનાવવામાં આવેલી ગટર ગાયબ થઈ ગઈ છે. આસપાસની ઝૂંપડપટ્ટીનું ગંદુ પાણી અને વરસાદનું પાણી રસ્તા પર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ